પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ

બોલિવૂડની અભિનેત્રીઓ લગ્નનો દિવસ ખાસ બનાવવા માટે તેમની મમ્મીની સાડી અને દાગીના પહેરે છે.  આપણે એવી કેટલીક અભિનેત્રીઓવિશે જાણીએ

સૌથી પહેલું નામ છે સોનાક્ષી સિંહાનું - 23 જૂનના લગ્નમાં તે માતાની સાડી, દાગીનામાં જોવા મળી હતી

 રિપોર્ટ્સનું માનીએ તો સોનમ કપૂરે પણ લગ્નમાં માતાની જ્યુલરી પહેરી હતી.

યામી ગૌતમ પણ માતાની સાડીમાં જ દુલ્હન બની હતી.

હાલમાં જ પરણેલી કૃતિ ખરબંદાએ લગ્નમાં માતા અને નાનીની જ્યુલરી પહેરી હતી.

ગુલ પનાગે પણ 2011માં તેની માતાનો લહેંગો રિડિઝાઇન કરીને પહેર્યો હતો.

સાનિયા મિર્ઝાએ પણ શોએબ મલિક સાથે લગ્નમાં તેની માતાની સાડી પહેરી હતી. 

 અંબાણી પુત્રી ઇશાના વેડિંગ લહેંગાનો દુપટ્ટો માતાની સાડીમાંથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો.