પ્રિયંકાની માલતીથી આલિયાની રાહા સહિત ક્યુટ અને અડોરેબલ છે આ સ્ટાર ડોટર્સ

બી-ટાઉનમાં હાલમાં અનેક સેલિબ્રિટીઓને ક્યુટ ક્યુટ ડોલ જેવી અડોરેબલ ડોટર્સ છે, જેમની એક ઝલક માટે ફેન્સ આતુર હોય છે

ચાલો આજે અમે અહીં તમને આવી જ આ સુંદર સ્ટાર કિડ્સ વિશે જણાવીએ...

આ લિસ્ટમાં સૌથી પહેલાં નામ આવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરનું. રાહા અત્યારથી પેપ્ઝની ફેવરેટ બની ગઈ છે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા પણ આ રેસમાં છે. વામિકા એકદમ ક્યુટ અને સ્વીટ છે

બિપાશા બાસુ અને કરણ ગ્રોવરની દીકરી દેવી બે વર્ષની છે અને તેના ફોટો અને વીડિયો વાઈરલ થતાં હોય છે

આતિફ અસલમ અને સારા દીકરી હલિમા અસલામ દેખાવમાં એકદમ રાહા કપૂર જેવી લાગે છે, નેટિઝન્સ તો બંનેને ટ્વીન્સ કહે છે

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની દીકરી રાબિયા ભલે નાની છે, પણ તે અત્યારથી જ લાઈમલાઈટમાં રહે છે 

ભાઈસાબ પ્રિયંકા ચોપ્રા અને નિક જોનાસની દીકરી માલતીના નામ વિના તો આ યાદી અધૂરી ગણાય. બે વર્ષની માલતી ખૂબ જ ક્યુટ અને સ્વીટ છે