ઇશા કોપ્પીકર અને ટિમ્મી નારંગ- દંપતીની નજીકના સૂત્રોએ બંને વચ્ચે સુલઝાવી ના શકાય તેવા મતભેદો કારણભૂત ગણાવ્યા હતા
એશા દેઓલ અને ભરત તખ્તાની- બંનેએ કારણ આપ્યું ન હોવા છતાં સૂત્રોએ માહિતી આપી હતી કે આ ડિવોર્સ પાછળ ભરતની infidelity કારણભૂત હતી
દલજિત કૌર અને નિખિલ પટેલ, દલજિતે નિખિલ પર લગ્નેતર સંબંધમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો
અર્જન કપૂર અને મલાઇકા અરોરા, બંનેએ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે, પણ અર્જુનના બર્થડે પા્ટીમાં મલાઈકાની ગેરહાજરી અને હાલમાં સ્પેનમા મિસ્ટ્રી મેન સાથે વેકેશન તેમના બ્રેકઅપની પુષ્ટિ કરે છે
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ- બંને વચ્ચે મતભેદોની ખાઇ ઊંડી થઇ ગઇ હતી. બંનેમાંથી કોઇ let go કરવા તૈયાર નહોતું