બોલીવૂડમાં સિબલિંગ્સની છે ભરમાર

આજે ઉજવવામાં આવે છે નેશનલ સિબલિંગ્સ ડે

 ફિલ્મોમાં એક પરિવારના સંતાનોની છે ભરમાર

રાજ કપૂર, શશી કપૂર, શમ્મી કપૂર ત્રણેયે પોતાની ઓળખ બનાવી

 રણધીર, રાજીવ અને ઋષીમાં માત્ર ઋષી આગળ નીકળ્યો

કરિશ્મા અને કરિનાએ ફરી કપૂર ખાનદાનને ચમકતું કર્યું

શિલ્પા અને શમીતા શેટ્ટીમાં શિલ્પા ઘણી આગળ નીકળી

સન્ની અને બૉબીએ અલગ અલગ ઝોનરમા મેળવી સફળતા

ફરહાન અને ઝોયા ફિલ્મ ડિરેક્શન-રાઈટિંગમાં કમાલ કરે છે

સલમાન, અરબાઝ, સોહેલ પણ પોતાના ક્ષેત્રમાં સફળ થયા

જાહ્નવી કપૂર ધીમે ધીમે જામી રહી છે, ખુશીએ કરી છે શરૂઆત

 સારા અલી ખાને ડિસ્ટિંગ્શન સાથે પાસ, ઈબ્રાહિમની પરીક્ષા હજુ બાકી