અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ સેલેબ્સ...

આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે અનેક સેલેબ્સ આજે જ રવાના થઈ ગયા છે, ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં...

ઈટલીમાં ક્રૂઝ પર યોજાનારા આ ફંકશનમાં  હાજરી આપવા ભાઈજાન Salman Khan પણ રવાના થયો છે

કપૂર પરિવારનો ચિરાગ Ranbir Kapoor, Alia Bhatt અને રાહા કપૂર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો

માત્ર બોલીવૂડ સેલેબ્સ નહીં પણ ક્રિકેટર્સ પણ આ ઈવેન્ટમાં ભાગ લેશે.

કેપ્ટન કૂલ Mahendrasingh Dhoni પણ સપરિવાર ઈટલી જવા રવાના થયો હતો

હાલમાં મુંબઈ એરપોર્ટ પર અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જનારા મહેમાનોની અવર-જવર જોવા મળી રહી છે

ત્યારે હજી કયા કયા મહાનુભાવો આ ઈવેન્ટમાં આમંત્રિત છે એ જાણવાની ઉત્કંઠા લોકોમાં જોવા મળી રહી છે

આ વખતે પોપસ્ટાર રિહાનાના બદલે શકીરા ફંક્શનમાં પર્ફોર્મ કરશે

આ સિવાય પણ અનેક સેલેબ્સ આ પ્રિ-વેડિંગમાં પર્ફોર્મન્સ આપશે, એવું પણ કહેવાઈ રહ્યું છે