પ્રેગનન્સી સમયે પણ કામ કરે આ અભિનેત્રીઓ

 પ્રેગનન્સીના નવ મહિના દરમિયાન કરોડો મહિલાઓ કામ કરે છે

અભિનેત્રીઓ પણ આમાંથી બાકાત રહી શકતી નથી

પોતે સાઈન કરેલી ફિલ્મો કે શૉ તેમણે પૂરા કરવા પડે છે

હાલમાં પ્રેગનન્ટ દીપિકા પદુકોણ સિંઘમ-અગેઈનનું શૂટિંગ કરી રહી છે

આલિયાએ પણ પ્રેગનન્સી સમયે હાર્ટ ઑફ સ્ટોન શૂટ કરી હતી

તૈમૂર ને જેહની પ્રેગનન્સી સમયે કરિના કપૂરે પણ કામ કર્યું હતું

 જુદાઈના શૂટિંગ સમયે શ્રીદેવી પ્રેગનન્ટ હતી

રીશ્તાના શૂટિંગ સમયે જૂહી ચાવલા પ્રેગનન્ટ હતી

યુગની પ્રેગનન્સી સમયે કાજોલ વી આર ફેમેલીનું શૂટિંગ કર્યું હતું

પ્રેગનન્ટ યામીની ગૌતમે આર્ટિકલ 370નું શૂટિંગ કર્યું