ક્રિકેટ પર આધારિત છે બોલિવૂડની આ ફિલ્મો
એમ એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુત અભિનીત ફિલ્મ ધોનીની બાયોપિક છે.
રણવીર સિંહ, દિપીકા પાદુકોણની ફિલ્મ ‘83’ કપિલ દેવની કેપ્ટનશઈપમાં વર્લ્ડ કપની જીત પર છે.
જર્સી- શાહિદ કપૂરની આ ફિલ્મમાં તેનો પુત્ર માટે સ્પોર્ટ્સ્ જર્સી ખરીદવાનો સંઘર્ષ બતાવ્યો છે.
અઝહર- ઇમરાન હાશમી અભિનીત આ ફિલ્મ કેપ્ટન મહમદ અઝહરૂદ્દીનની બાયોપિક છે.
લગાન- 2001માં રિલીઝ થયેલી આમીર ખાનની આ ફિલ્મ ઓલ ટાઇમ બેસ્ટ છે.
શાબાશ મિઠ્ઠુ- ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં તાપસી પન્નુ છે.
દિલ બોલે હડિપ્પા- શાહિદ કપૂર-રાની અભિનીત આ ફિલ્મ ક્રિકેટ પર કાલ્પનિક ફિલ્મ છે.