ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ...
બી-ટાઉનની બ્યુટીફૂલ બેબ્ઝ પોતાના લૂક્સ અને બ્યુટીથી કરોડો ફેન્સને તેમના દિવાના બનાવી દે છે,
પણ શું તમને ખબર છે કે આ હસીનાઓ પણ કોઈની દિવાની છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ-
આ હસીનાઓને ક્યુટી કેટ્સે ક્રેઝી કરી દીધી છે
મિલિયન્સ ઓફ ફેન્સને પોતાની ક્યુટ અદાઓથી ક્રેઝી કરનારી આલિયા ભટ્ટ સૌથી મોટી કેટ લવર છે
રસ્તા પરની બિલાડીને બચાવીને તેની સારવાર કરાવીને ઝરીન ખાને સાબિત કરી દીધું છે કે તેને કેટ્સ ખૂબ જ પસંદ છે
બેબી ડોલ મૈં સોને દી ફેમ સની લિયોન પણ પેટ લવર છે અને તેને પણ કેટ્સ ખૂબ જ પસંદ છે
કલ્કી કોચલીને એક કેટ અડોપ્ટ કરી છે અને તેણે આ કેટનું નામ ડોસા રાખ્યું છે
જેક્વેલિન ફર્નાન્ડિઝ પાસે પણ એક સુંદર બિલાડી છે અને તેમે તેનું નામ મિયાંઉ મિયાંઉ રાખ્યું છે
પોતાના ફિટ અને કર્વી ફિગરથી ફેન્સના દિલો પર રાજ કરનારી શિલ્પા શેટ્ટી પણ કેટ લવર છે અને તેણે બિલાડી પાળી છે
નિમ્રત કૌરને બિલાડીઓ ખૂબ જ પસંદ છે અને તે બિલાડી સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે
રિચા ચઢ્ઢાએ હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે, પરંતુ તેને પણ બિલાડીઓ ખૂબ જ ગમે છે