પ્રિયંકા ચોપરાથી લઇને શાહરૂખ સુધીના બધા બોલિવૂડ સ્ટાર્સ પહેરે છે કરોડોની કિંમતના લક્ઝરી વોચીઝ

 શાહરૂખ ખાન પહેરે છે ત્રણ ડાયલ ધરાવતી રોલેક્સ ડેટોના પાંડા રેફ

 બલ્ગારીની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા પહેરે છે બલ્ગારી સરપેન્ટી લક્ઝરી બ્રાન્ડની હીરાજડિત વોચ

અક્ષયકુમાર બલ્ગારીની સ્લિમ ઓટો ઑક્ટો ફિનીસિમો રેફ વોચ

 અમિતાભ બચ્ચન પહેરે છે બૌમ અને મર્સિયર હેમ્પટન ક્લાસિક ક્રોનોગ્રાફ વોચ

 રણબીર કપૂર પહેરે છે પાટેક ફિલિપ એક્વાનોટ વોચ

 સલમાન ખાન પહેરે છે રોલેક્સ ડે-ડેટ વોચ

ભારતમાં ફ્રેન્ક મુલરના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ પહેરે છે સિન્ટ્રી કર્વેક્સ ક્રોનોગ્રાફ વોચ

દીપિકા પાદુકોણ પહેરે છે ટેન લેધર સ્ટ્રેપ અને સફેદ ડાયલવાળી કાર્ટિયર ટેન્ક વોચ

દિલજીત દોસાંજ કરોડોની કિંમતની સોના, હીરાથી જડિત ઓડેમર્સ પિગ્યુટ વોચ પહેરે છે.