અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી

 સલમાન ખાન જ નહીં આ બોલિવૂડ સેલિબ્રિટીઓને પણ મળી છે અંડરવર્લ્ડની ધમકી

ત્રિદેવ, મોહરા અને ગુપ્ત જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના નિર્માતા રાજીવ રાયની હત્યાનો પ્રયાસ થયા બાદ તેમણે ભારત છોડી દીધું હતું.

શાહરૂખ ખાનને અબુ સાલેમ અને છોટા શકીલના ફિલ્મમાં કામ કરવા ધમકીભર્યા કૉલ આવતા હતા 

ટ્રેન અકસ્માતમાં 30 દિવસથી વધુનો હૉસ્પિટલાઇઝેશન ખર્ચ સરકાર ઉઠાવે છે. દર્દીના ડિસ્ચાર્જ બાદ પૈસા મળે છે

અક્ષય કુમારને 2013માં રવિ પૂજારી ગેંગ તરફથી ધમકી મળી હતી અને રૂ.5 કરોડની ખંડણી માગવામાં આવી હતી. 

પ્રિતી ઝિન્ટા- ચોરી ચોરી ચૂપકે ચૂપકેના શૂટિંગ વખતે અભિનેત્રીને અંડરવર્લ્ડ ગેંગની ધમકી મળી હતી.

રાકેશ રોશન પર 2000માં ડિસ્ટ્રીબ્યુશન રાઇટ અંગેના ઝઘડામાં જીવલેણ  હુમલો થયો હતો.

પ્લેબેક સિંગર સોનુ નિગમને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથેનો તેમનો સોદો રદ કરવા અને અંડરવર્લ્ડની પસંદગીની કંપની સાથે સાઇન અપ કરવા માટે ધમકી આપવામાં આવી હતી.

ઐશ્વર્યા રાય- સલમાન ખાન સાથે રિલેશનશીપમાં હતી ત્યારે અંડરવર્લ્ડ ગેંગની ઘણી ધમકી મળી હતી