પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો

દીપિકા પાદુકોણ હાલમાં કલ્કી 2898 ADની ઇવેન્ટમાં જોવા મળી હતી, તેના ફોટા વાયરલ થઇ રહ્યા છે

 ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં બ્લેક ડ્રેસમાં તે એકદમ ક્યુટ લાગી રહી છે. 

દીપિકા ઉપરાંત ઘણી હિરોઇનોએ ગર્ભાવસ્થામાં ફોટો શૂટ કરાવ્યું હતું. આવો જોઇએ.

આલિયા ભટ્ટ પ્રેગનેન્સી દરમિયાન સોંગ ઇવેન્ટમાં  બોડી ફીટ ફૂલ સ્લીવ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

કરીના કપૂર તેની બીજી પ્રેગનેન્સીમાં ફૂલ સ્લીવ બોડી હગિંગ પ્લેન ગ્રે મીડી ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

યામી ગૌતમ આર્ટિકલ 370ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ગોલ્ડન જરીકામવાળા રેડ સૂટમાં જોવા મળી હતી. 

સોનમ કપૂરે ગર્ભાવસ્થાના ફોટો શૂટમાં વાઇટ રંગનો કોટન ડ્રેસ સાથે બ્રેસલેટ, નેક્લેસ , ઇયરિંગ્સ પહેર્યા હતા.

બિપાશા બાસુએ બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ આઉટફીટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો.

અનુષ્કાએ બ્લેક સ્વીમીંગ કોશ્ચ્યુમમાં બેબી બમ્પ ફ્લેન્ટ કર્યો હતો.