ક્રિકેટ અને બોલિવૂડ બંને નામ અને ખ્યાતિના ક્ષેત્ર છે. તેમનો નાતો અતૂટ છે. આ જોડાણે આપણને કેટલાક પાવર કપલ્સ આપ્યા છે.
અનુષ્કા શર્મા- વિરાટ કોહલી
નીના ગુપ્તા-દિગ્ગજ વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ. જોકે, રિચર્ડ્સ મેરીડ હોવાથી તેઓએ લગ્ન નહોતા કર્યા. તેમની દીકરી છે મસાબા ગુપ્તા
નતાશા સ્ટેન્કોવિક - હાર્દિક પંડ્યા
હેઝલ કિચ -યુવરાજ સિંહ
ગીતા બસરા-હરભજન સિંહ
સાગરિકા ઘાટગે- ઝહિર ખાન
શર્મિલા ટાગોર- મન્સૂર અલી ખાન પટૌડી
સંગીતા બિજલાની-મહમદ અઝહરૂદ્દીન
રીના રોય-મોહસીન ખાન
Swipe
જાન તેરે નામ', 'સૈનિક' જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ફરહીન ખાન-મનોજ પ્રભાકર
Swipe