નેશનલ એવોર્ડ વિનર કૃતિ સેનનનો 34મો જન્મદિવસ છે
ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે તે એક સફળ બિઝનેસ વુમન પણ છે
તે એક નહીં ઘણા બિઝનેસ કરે છે
કૃતિ એક ફિલ્મના 6-7 કરોડ લે છે, પણ એક ઈન્સ્ટા પૉસ્ટના 1-2 કરોડ ચાર્જ કરે છે
બ્લ્યુ બટરફ્લાય નામનું તેનું એક પ્રોડક્શન હાઉસ પણ છે
તે હાઈફન નામની સ્કીન કેયર બ્રાન્ડ પણ ચલાવે છે
એમએસ ટેકન નામના ફેશન અને ક્લૉધિંગ બ્રાન્ડની તે પાર્ટનર છે
એન્જિનિયર કૃતિ સેનને ટેક સ્ટાર્ટ-અપ ટ્રિંગમાં ઈન્વેસ્ટ કર્યું છે
એક અહેવાલ પ્રમાણે કૃતિની નેટ વર્થ 82 કરોડ કરતા વધારે છે
કૃતિની કાજોલ સાથે દો પત્તી નામની હોમ પ્રોડક્શન ફિલ્મ બની રહી છે
હાલમાં કૃતિ ટ્રેજેડી ક્વિન મીના કુમારીની બાયૉપીકમાં કામ કરી રહી છે
Learn more