નૂર મલબીકા દાસ જ નહીં આ સેલિબ્રિટીઓએ પણ કરી છે આત્મહત્યા

 મુંબઇના લોખંડવાલા ખાતેના ઘરમાં નૂર મલબીકા દાસનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો

ફિલ્મ એક્ટ્રેસ તુનિષા શર્માએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી 

દિવ્યા ભારતીનું પાંચમા માળના ઘરની બાલ્કનીમાંથી નીચે પડી જવાથી મૃત્યુ થયું હતું, જે આત્મહત્યા હોવાનું કહેવાય છે. 

કુશલ પંજાબીએ 2019માં આત્મહત્યા કરી હતી, જેનું કારણ આજ સુધી જાણવા મળ્યું નથી.

આદિત્યસિંહ રાજપૂતની લાશ તેના બાથરૂમમાંથી મળી આવી હતી. તેની સાથે શું થયું તે હજી સુધી જાણવા મળ્યું નથી. 

 ઝિયા ખાને તેના જૂહુ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી.

સુશાંતસિંહ રાજપૂતે 2020માં મુંબઇના ઘરમાં આત્મહત્યા કરી હતી. 

જાણીતી ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનરજી (બાલિકા બધુ ફેમ) એ પણ આત્મહત્યા કરી હતી