Heatwaveથી પોતાની જાતને કઈ રીતે બચાવશો?
સોશિયલ મીડિયા મનોરંજન માટે છે, પણ હાલમાં કંઇક ગજબ વીડિયો વાયરલ થાય છે.
ક્યારેક મેટ્રોમાં કિસ કરવાનો, પેશાબ કરવાનો વીડિયો આપણે જોઇએ છીએ
પણ હવે દિલ્હીની ક્લસ્ટર બસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
એક મહિલા બિકીની પહેરીને બસમાં ચડી. તેણે બીજું કંઇ જ નથી પહેર્યું
Blue Rings
લોકો એને જોઇને અસહજતા અનુભવવા લાગ્યા. એક માણસે તો એની સીટ છોડી દીધી
White Dotted Arrow
એની પાસે ઉભેલી મહિલા મોઢું ફેરવીને દૂર જતી રહી
લોકોનું આવું રિએક્શન જોઇને પણ બિકીનીવાળી મહિલા હસી રહી છે
વીડિયો ક્યારનો છે એ તો ખબર નથી, પણ પોલીસ શું એક્શન લે છે એ જોવું રહ્યું