Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ

સાઈ કેતન રાવ (ટીવી એક્ટર), ટીવી શો 'મહેંદી હૈ રચને વાલી'થી ખ્યાતિ મેળવી હતી

 રેપર નેઝી- મુંબઇનો પ્રખ્યાત રેપર

પૌલોમી પોલો દાસ-  ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 

સના મકબુલ (અભિનેત્રી)- એમટીવી પર રિયાલિટી શો 'તીન દિવા' સાથે મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

શિવાની કુમારી (ગ્રામીણ ઇન્ફ્લુએન્સર)સોશિયલ મીડિયા સેન્સેશન ગ્રામીણ જીવન દર્શાવવા માટે જાણીતી છે. 

વિશાલ પાંડે (ઇન્ફ્લુએન્સર)-મુંબઈ સ્થિત વિશાલ પાંડે સમીક્ષા અને ભાવિન સાથેના લિપ-સિંક વીડિયો માટે લોકપ્રિય છે.

ચંદ્રિકા ગેરા દીક્ષિત - દિલ્હીની (વડા પાવ ગર્લ)

નીરજ ગોયત (કુસ્તીબાજ) હરિયાણાનો બોક્સર અને મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ

 દીપક ચૌરસિયા (પત્રકાર)

મુનિષા ખટવાણી (અભિનેતા અને ટેરોટ કાર્ડ રીડર)- 'જસ્ટ મોહબ્બત', 'વૈદેહી', 'અપને પરાયે' અને 'તંત્ર' જેવા શોથી કારકિર્દીની શરૂઆત કરી

અરમાન મલિક અને તેની બે પત્ની પાયલ અને કૃતિકા સાથે બીગ બોસમાં પ્રવેશવા તૈયાર છે.

સના સુલતાન- પ્રભાવશાળી ડિજીટલ સર્જક