Revenge Thriller Film જોવી ગમે છે? OTT પર જોઈ લો આ ફિલ્મ...

અત્યારે વેકેશનનો પીરીયડ ચાલી રહ્યો છે ત્યારે તમે Time Pass કરવા માટે શું કરવું એ વિચારી રહ્યા છો?

ડોન્ટ વરી અમે તમારા માટે એક એવું ધાસુ મૂવીનું પ્લે લિસ્ટ લઈને આવ્યા છીએ કે તમે એકદમ ખુશ થઈ જશો

મોહનલાલ સ્ટારર સાઉથની સુપર હિટ ફિલ્મ Drishyam એક બેસ્ટ Revenge Thriller Film છે

સીરિયલ કિલિંગ પર આધારિત રત્સાસન પણ દર્શકોને જકડી રાખે છે

એક કપલની મર્ડર ઇનવેસ્ટીગેશન પર આધારિત રૂવંગલ પડીનારું શાનદાર ક્રાઈમ થિલર છે

એક ગુંડા અને પોલીસ અધિકારીની સ્ટોરી પર આધારીત ફિલ્મ Vikram Vedha પણ એક વખત તો જોવા જેવી છે

થાની ઓરુવન એક એક્શન થ્રિલર ફિલ્મ છે, અને તમે એક વખત જોવાનું શરૂ કરશો તો આંખનું મટકું પણ નહીં મારી શકો

સામન્થા રૂથ સ્ટારર ફિલ્મ U-turn પણ એક રિવેન્જ થ્રિલર ફિલ્મ છે

એક પ્રોફેસરની હત્યા પર આધારિત ફિલ્મ જન ગણ મણ વગર આ લિસ્ટ તો અધૂરું જ ગણાય