દીપિકા પાદુકોણ પહેલા આ અભિનેત્રીઓએ પણ કરાવ્ય
ું છે મેટરનિટી ફોટોશૂટ
દીપિકાએ હાલમાં જ પતિ રણવીર સિંહ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે.
આલિયા ભટ્ટે પ્રેગ્નન્સી દરમિયાન સ્ટાયલિશ ગોલ્ડન કલરનો ડ્રેસમાં મેટરનિટી શૂટ કરાવ્યું હતું. તે ઘણી જ સુંદર લાગતી હતી.
ફેશનદિવા સોનમ કપૂરે પુત્ર વાયુના જન્મ પહેલા સફેદ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
અભિનેત્રી સમીરા રેડ્ડીએ તો નવમાં મહિને અંડરવોટર મેટરનિટી શૂટ કરાવ્યું હતું.
કરીના કપૂર ખાને પિંક કલરના જિમ મેટરનિટી આઉટફીટમાં ફેશનેબલ રીતે ફોટોશૂટ કરાવ્યું હતું.
પોતાની પ્રથમ બાળકીના જન્મ પહેલા અનુષ્કા શર્માએ મેટરનિટી શૂટ કર્યું હતું.
બિપાશા બાસુએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે વાઇટ ડ્રેસના ગ્લેમરસ લુકમાં મેટરનિટી શૂટ કરાવ્યું હતું
કોંકણા સેન શર્માએ વાઇટ શર્ટ માં સુંદર અને સિમ્પલ ફોટોશૂટ કરાવ્યું હતું.
સોહા અલીખાને ઘણા બધા બલુનો વચ્ચે પિંક ડ્રેસમાં હાથમાં વેલકમ બેબી લખેલા બોટલ આકારનું બલૂન લઇને મેટરનિટી શૂટ કરાવ્યું હતું.
લિસા હેડને ક્રોપ ટોપ અને જીન્સમાં પોતાની ફિટનેસ બતાવતું ફોટોશૂટ કરાવ્યું હતું.
નેહા ધૂપિયાએ વ્હાઇટ ટોપ પહેરીને સિમ્પલ બેબી ફોટોશૂટ કરાવ્યું હતું.