ENTERTAINMENT

Millionaire બનવું છે? Mukesh Ambaniના આ નિયમ ફોલો કરો!

બધાને જ અંબાણી જેવા અમીર બનવાની ઈચ્છા હોય છે

ENTERTAINMENT

પણ આખરે કઈ રીતે એમના જેટલા ધનવાન બની શકાય?

ENTERTAINMENT

મુકેશ અંબાણીએ પોતાના જીવનમાં એવા નિયમ બનાવ્યા છે

ENTERTAINMENT

જેને તેઓ ખૂદ તોડતા નથી અને એને જ કારણે આજે સફળ ઉદ્યોગપતિ છે

ENTERTAINMENT

સફળતાના મુકામ પર કઈ રીતે પહોંચ્યા એનું સિક્રેટ પણ જાણી લો!

ENTERTAINMENT

મુકેશ અંબાણી રોજ સમયસર ઓફિસ જઈને મોડે સુધી બેસીને પણ પોતાનું રૂટિન કામ પૂરું કરે છે

ENTERTAINMENT

લોકોથી કંઈક અલગ કરવાની વિચારસરણી પણ તેમની સફળતા-સમૃદ્ધિનું ટોપ સિક્રેટ છે

ENTERTAINMENT

પોતાના લક્ષ્ય પર ફોક્સ રહેવું, જીવનમાં સફળ બનવા આ ગુણ તો વિકસાવવો જ રહ્યો

ENTERTAINMENT

વડીલોના મૂલ્યો અને વિચારોને અનુસરીને જીવનમાં આગળ વધવાનો પોઝિટિવ અભિગમ

ENTERTAINMENT

હંમેશાં મોટાઓની વાતનો આદર અને માન- સન્માન કરો...

ENTERTAINMENT