ENTERTAINMENT
ENTERTAINMENT
સારા અલી ખાનની સુંદરતા સૌને આકર્ષી લે તેવી છે.
મમ્મી અમૃતાની કાર્બન કૉપી લાગતી સારા દરેક કૉસ્ચ્યુમમાં મસ્ત લાગે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
બ્યુટી સાથે તે ધીમે ધીમે પોતાની ટેલેન્ટના જોરે આગળ વધી રહી છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
હાલમાં સારા અય વતન મેરે વતનના પ્રમોશનમાં બિઝી છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
આઝાદીની લડાઈના વિષય પર બનેલી આ પિરિયોડીકલ ફિલ્મમાં સારા લીડ રોલમાં છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે સારાએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
મલ્ટિકલર્ડ ફ્લોરલ સાડીમાં સારા એકદમ સ્ટનિંગ અને સ્ટાઈલીસ્ટ લાગે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
સારાએ અલગ અલગ અંદાજમાં ફોટા શેર કર્યા છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
આવનારી ફિલ્મ સારાની કરિયરમાં ટર્નિગ પૉઈન્ટ સાબિત થશે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અભિનેત્રી પોતાના ખભ્ભે ફિલ્મ ઉંચકી શકે છે કે નહીં તેની દર્શકોને ખબર પડશે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe