ક્રિકેટરોને પૅટરનિટી લીવ આપવામાં હવે ઘણી છૂટ છે
| Sports |
| Sports |
1976માં સુનીલ ગાવસકર રોહનના જન્મ વખતે ન્યૂ ઝીલૅન્ડમાં હતા
| Sports |
| Sports |
Swipe
બેદીની ટીમ ન્યૂ ઝીલૅન્ડથી સીધી વેસ્ટ ઇન્ડિઝ પહોંચવાની હોવાથી...
| Sports |
| Sports |
Swipe
ગાવસકરે નવજાત પુત્રને જોવા મુંબઈ આવવાની છૂટ માગેલી...
| Sports |
| Sports |
Swipe
...કારણકે ત્રણ મહિનાના વિદેશ પ્રવાસ પછી દીકરો જોવા મળત
| Sports |
| Sports |
Swipe
જોકે સનીને ત્યારે છૂટ ન મળી અને પછી....
| Sports |
| Sports |
Swipe
કૉમેન્ટેટર સુરેશ સરૈયા મુંબઈથી રોહનનો ફોટો લેતા આવ્યા
| Sports |
| Sports |
Swipe
એ ફોટો જોઈને ગાવસકરની ખુશીનો કોઈ પાર નહોતો
| Sports |
| Sports |
Swipe
પૅટરનિટી લીવ બાબતમાં બીસીસીઆઇનો અપ્રોચ હવે ખૂબ હળવો છે
| Sports |
| Sports |
Swipe
કોહલી નસીબદાર છે, તેને લાંબો સમય પૅટરનિટી લીવ મળી શકી
| Sports |
| Sports |
Swipe