Mummy Alia Bhatt સાથે આ કોને મળવા પહોંચી Raha Kapoor? Cuteness એવી કે...

Alia Bhatt-Ranbir Kapoor ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ક્યૂટ અને એડોરેબલ કપલ છે

હવે મમ્મી પપ્પાની ક્યૂટનેસની લિગસી દીકરી Raha Kapoorએ પણ બરકરાર રાખી છે

જ્યારથી Alia-Ranbirએ ફેન્સને રાહાની પહેલી ઝલક દેખાડી છે ત્યારથી ફેન્સ તેની એક ઝલક જોવા આતુર હોય છે

ગઈકાલે આલિયા ભટ્ટ રાહા કપૂરને લઈને ફોઈ કરીના કપૂર-ખાનના ઘરે પહોંચી હતી

આલિયા આ સમયે રાહા કપૂરનો ચહેરો છુપાવતી નજરે જોવા મળી હતી

રાહા ભલે ફેન્સની ફેવરેટ હોય પણ આલિયા તેને કેમેરાની નજરથી બચાવવા માંગે છે

આ જ કારણે કરિના કપૂર-ખાનના ઘરે જતી વખતે છત્રીની મદદથી તેણે રાહાનો ફેસ કવર કર્યો હતો

પરંતુ પેપ્ઝ પણ ક્યાં પાછળ પડે એમ છે તેમણે રાહા કપૂરના ફોટો ક્લિક કર્યા હતા

 રાહાના આ ડે આઉટના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને તે હંમેશની જેમ ક્યૂટ લાગી રહી છે

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાહાની એક ઝલક જોવા મળતા ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા