ENTERTAINMENT
ENTERTAINMENT
આવી લકઝરી લાઈફ જીવે છે TMKOCની બબીતાજી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ કરનારી મુનમુન દત્તા ખૂબ સુંદર છે
ENTERTAINMENT
ENTERTAINMENT
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 8.1 મિલિયન ફોલોઅર્સ છે
ENTERTAINMENT
ENTERTAINMENT
તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સની ધડકનો વધારે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
17 વર્ષની ઉંમરે તેણે અભિનયની દુનિયા પગ મૂક્યો હતો
ENTERTAINMENT
ENTERTAINMENT
બબીતાજી TMKOCની સૌથી વધુ ફી વસુલનારી એક્ટ્રેસમાથી એક છે
ENTERTAINMENT
ENTERTAINMENT
મળી રહેલી માહિતી પ્રમાણે મુનમુન દત્તા એક એપિસોડ માટે 50થી 65 હજારની ફી વસુલે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
આ સિરિયલ સિવાય બ્રાન્ડ અને એડમાં કામ કરીને એક્ટ્રેસ લાખો રૂપિયાની કમાણી કરે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
મુનમુન યુટ્યુબ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ત્યાંથી પણ કરોડોની કમાણી કરે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
એક્ટ્રેસની કુલ નેટવર્થની વાત કરીએ તો તે આશરે 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે
ENTERTAINMENT
ENTERTAINMENT
મુનમુન દત્તા એકદમ વૈભવી જીવન જીવે છે અને ફેન્સના દિલ પર રાજ કરે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Watch More