| Cricket |

કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ

ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ પૈકીની પહેલી ટેસ્ટ વેલિંગ્ટનમાં રમાઈ

| Cricket |

રોંગ કોલને કારણે વિલિયમ્સને યંગ સાથે ટકારાયા પછી ક્રિઝ પર પહોંચ્યો નહીં 

| Cricket |

મિશેલ સ્ટાર્કની ઓવરમાં રન લેવા જતા વિલ યંગ સાથે વિલિયમ્સન ટકારાયો હતો

| Cricket |

 પહેલી વાર ખોટા કોલને કારણે વિલિયમ્સને લાબુસેને થ્રો કરતા પેવેલિયન જવું પડ્યું

| Cricket |

વિલિયમ્સન ઝીરોમાં આઉટ થવાનો કિસ્સો મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો

| Cricket |

આ અગાઉ કેન વિલિયમ્સન ઝિમ્બાબ્વે સામે 2012માં રન આઉટ થયો હતો

| Cricket |

ટેસ્ટ મેચની કેરિયરમાં વિલિયમ્સન ત્રણ વખત રન આઉટ થયો હતો

| Cricket |

અગાઉની મેચમાં વિલિયમ્સને 118 અને બીજી ઈનિંગમાં 109 રન બનાવ્યા હતા

| Cricket |

ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન કેન વિલિયમ્સને 8,600થી વધુ રન બનાવ્યા છે

| Cricket |