ખબરદાર, જો આ તારીખે કરશો લગ્ન તો...
અંક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર લગ્નની તારીખની વૈવાહિક જીવન પર અસર જોવા મળે છે
જો ખોટા કે અશુભ દિવસે લગ્ન થાય તો બાદમાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે
લગ્નની તારીખ પરથી પણ જાણી શકાય છે કે વર-વધુનું લગ્નજીવન કેવું રહેવાનું છે
લગ્નની તારીખ નક્કી કરતી જો નાની નાની વાતનું ધ્યાન રાખવામાં આવે તો લગ્નજીવન સુખમય રહે છે
એવું કહેવાય છે કે જે મહિનામાં માતા-પિતાના લગ્ન થયા હોય એ મહિનામાં સંતાનોના લગ્ન ના કવા જોઈએ
જો આવું ન કરવામાં આવે તો પછીથી સંતાનોના લગ્નજીવનમાં મુસીબતો આવે છે.
1, 2 અને 3 મૂળાંકવાળા લોકોએ 1,10,19,28 તારીખે લગ્ન કરવાનું ટાળવું જોઈએ, એમના માટે આ તારીખો અશુભ છે
9,18, 27 તારીખે જે પાર્ટનરના લગ્ન થાય છે તેમનું લગ્નજીવન પણ મુસીબતથી ભરપૂર રહે છે, ખાસ કરીને 8 અને 9 મૂળાંકવાળા લોકોએ...