ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બી ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે.

 બંને હાલમાં ડિનર આઉટિંગ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

વિરાટ આગામી T-20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થાય તે પહેલાં બંને સાથે જોવા મળ્યા હતા 

આ દરમિયાન અનુષ્કા અને વિરાટની તસવીરો સામે આવી છે. 

વિરાટ અનુષ્કા સાથે ઝાહિરખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે પણ જોવા મળી હતી

મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી તેમના બહાર નીકળવાની તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે