ENTERTAINMENT
ENTERTAINMENT
અંકિતા લોખંડે પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર ઘરમાં જાણીતી થઈ હતી
તેનાં અને અભિનેતા સુશાંત સિંહના સંબંધો પણ તેમણે જાહેરમાં સ્વીકાર્યા હતા
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
જોકે ફિલ્મોમાં ગયા બાદ સુશાંત બીજા સંબંધોમાં પડતા તેમનું બ્રેક અપ થયું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
સુશાંતનું અકાળે દુઃખદ અને રહસ્યમય મોત થયું, અંકિતા જીવનમાં આગળ નીકળી
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અંકિતાએ ઉદ્યોગપતિ વિકી જૈન સાથે લગ્ન કર્યા
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
તાજેતરમાં બન્ને બિગ બૉસમં દેખાયા અને ભારે ડ્રામા થયા
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
પણ અંકિતાએ સુશાંતના પ્રેમમાં મોટી ફિલ્મો રિજેક્ટ કરી હોવાનું જાણવા મળ્યું છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અંકિતાએ સંજય લીલા ભણસાલીની બે સુપરહીટ ફિલ્મ રિજેક્ટ કરી હતી
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
એક તો બાજીરાવ મસ્તાની અને બીજી રામલીલા, બન્નેથી દીપિકા સુપરસ્ટાર બની
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
તે પહેલા તેણે ફરાહ ખાનની હેપ્પી ન્યૂ યર પણ રિજેક્ટ કરી હતી
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
હવે તે રણદીપ હુડા સાથે વીર સાવરકરમાં જોવા મળશે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અંકિતાના ફિલ્મો છોડ્યાના આ દાવા ઘણાને માન્યામાં આવતા નથી
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe