લગ્ન પહેલા રાધિકા મર્ચન્ટનો બ્રાઇડલ શાવર, જાનવી કપૂર પાર્ટીમાં સામેલ
આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈ મહિનામાં લગ્ન કરશે.
ગયા મહિને ગુજરાતના જામનગરમાં તેમનો પ્રિ વેડિંગનો કાર્યક્રમ યોજાયો હતો
હવે રાધિકા મર્ચન્ટની બ્રાઇડલ શાવર પાર્ટી થઈ હતી જેમાં જ્હાનવી કપૂર પણ જોવા મળી હતી.
જ્હાનવી એ રાધિકા માટે બ્રાઇડલ શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું
જ્હાનવીએ પાર્ટીની તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરોમાં રાધિકા ગર્લ્સ ગેંગ સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે