દરેક જણને અંબાણી પરિવારની ઝીણી ઝીણી વિગતો જાણવામાં રસ હોય છે.
આજે અમે તમને અંબાણી પરિવારમાં કોણે લવ મેરેજ કર્યા છે તેની માહિતી આપીશું
મુકેશ અંબાણીએ હાલમાં તેમના પુત્ર અનંતના લગ્ન કરાવ્યા જેમાં કરોડોનો ખર્ચ થયો હતો
મુકેશ અંબાણીએ એરેન્જ મેરેજ કર્યા છે. પિતા ધીરુભાઈએ નીતાને તેમના માટે પસંદ કરી હતી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે લવ મેરેજ કર્યા છે. બંને નાનપણથી જ સાથે છે.
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશે 2019માં બાળપણની મિત્ર શ્લોક મહેતા સાથે લવમેરેજ કર્યા હતા
આકાશ અને અનંતના કાકા અનિલે પણ લવ મેરેજ કર્યા છે. તેમણે 1991 માં અભિનેત્રીના મુનિમ સાથે લગ્ન કર્યા હતા
ટીનાને મેરેજ ફંકશનમાં પહેલીવાર જોતા જ તેમને પ્રેમ થઈ ગયો હતો. પાંચ વર્ષના ભારે ઉતાર ચઢાવ પછી તેમના લગ્ન થયા હતા
ટીના અનિલ કરતા બે વર્ષ મોટી છે. ટીના 1957માં જન્મી છે. અનિલ 1959માં જન્મ્યા છે.
મુકેશ અંબાણીની બહેન દિપ્તીએ પણ 1983માં દત્તારાજ સલગાંવકર સાથે લવમેરેજ કર્યા હતા