ENTERTAINMENT

ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ એવી કોઈ એક્ટ્રેસ હશે, જે સલમાન સાથે ફિલ્મ કરવાની ના પાડે પણ

ઈન્ડસ્ટ્રીમાં એવી હિરોઈન છે જેમણે દબંગ સ્ટાર સાથે કામ નથી કર્યું

ENTERTAINMENT

ચાલો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ...

ENTERTAINMENT

દીપિકા પાદુકોણે સુલતાન ફિલ્મ એટલે રિજેક્ટ કરી હતી કારણ કે તેમાં તેની ભૂમિકા નાની હતી

ENTERTAINMENT

ટ્વિંકલ ખન્નાએ શરૂઆતમાં સલમાન સાથે કર્યું પણ પછી અનેક ફિલ્મો ઠુકરાવી

ENTERTAINMENT

સલમાનની ફિલ્મમાં એક્ટ્રેસને બહુ ક્રેડિટ મળતી નથી, તેથી કંગના રનૌત સલ્લુ સાથે ફિલ્મ નથી કરતી

ENTERTAINMENT

ઐશ્વર્યા રાય બચ્ચને પણ સલમાન સાથે બ્રેકઅપ કર્યા બાદ ફિલ્મો નથી કરી 

ENTERTAINMENT

કાળિયાર કેસ બાદ સોનાલી બેન્દ્રે પણ સલમાન સાથે ફિલ્મ કરવાનું ટાળે છે

ENTERTAINMENT

જાનમ સમજા કરો ફ્લોપ રહ્યા પછી ઊર્મિલા માતોંડકરે પણ ભાઇજાન સાથે કામ નથી કર્યું

ENTERTAINMENT

જુહી ચાવલાએ દિવાના મસ્તાના સિવાય સલમાન સાથે સ્ક્રીન નથી શેર કરી

ENTERTAINMENT