Aishwarya Rai Bachchan અને આ એક્ટ્રેસ છે બહેનો, ખૂબ જ ઓછા લોકોને છે આ રિલેશનની જાણ...

બોલીવુડ એ એક પરિવાર સમાન છે અને અહીં દરેક કલાકારો વચ્ચે કોઈને કોઈ સંબંધ ચોક્ક્સ જ હોય છે

એમાંથી કેટલાક સંબંધ વિશે આપણને ખબર હોય છે તો કેટલાક નથી ખબર હોતી

આજે અમે અહીં તમારા માટે આવા જ એક સંબંધની વાત લઈને આવ્યા છીએ

આ સંબંધ છે Aishwarya Rai Bachchan અને એક્ટ્રેસ Shilpa Shettyનો

 પણ શું તમને ખબર છે કે ઐશ્વર્યા અને શિલ્પા બંને બહેનો છે?

Aishwaryaનો જન્મ કર્ણાટકના મેંગ્લોર ખાતે એક તુલુ પરિવારમાં થયો હતો

એ જ રીતે Shilpa Shettyનો જન્મ પણ કર્ણાટકના મેંગ્લોર ખાતે એક તુલુ પરિવારમાં થયો હતો

એટલું જ નહીં પણ બંને એક્ટ્રેસ બંટ સમુદાય નામના એક જ સમુદાયથી છે

એક જ સમુદાયના હોવાને કારણે ઐશ્વર્યા અને શિલ્પા બંને બહેનો છે

ખુદ શિલ્પાએ ઐશ્વર્યા માટે કહ્યું હતું કે એ બીજી માતાના કૂખે જન્મેલી મારી બહેન છે, મારી ધરમની બહેન...

તો થઈને  બોલીવુડની ટોપની બે એક્ટ્રેસ બહેનો?