કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાનો ગ્લેમર લુક
2008માં ઐશ્વર્યા રોબર્ટો કેવલીના ફ્યુશિયા ગાઉનમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી
2015માં ઐશ્વર્યા વિવિધ લેયરવાળા ટેક્સચર ગાઉનમાં આવી હતી
2016 માં ઐશ્વર્યા રામી કાદી ગાઉન સાથે લવન્ડર લિપસ્ટિકનો બોલ્ડ શેડ લગાવ્યો હતો
2018માં એશ્વર્યાએ ડીપ વી નેક લાઈન અને સ્કીન ટાઈટ ફીટીંગવાળું બટરફલાય જેવું એમ્બ્રોયડરીવાળું ગાઉન પહેર્યું હતું.
2019 માં એશ્વર્યાએ આશી સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરેલું ફેધર સુશોભિત ગાઉન પહેર્યું હતું.
2023માં ઐશ્વર્યાએ સોફી કોચરનો ચમકદાર સિલ્વર ગાઉન પહેર્યો હતો.
આ વર્ષનો પણ ઐશ્વર્યાનો કાન્સ લુક હટ કે છે.