સચિન પછી હવે વિરાટ ડીપફેક વીડિયોનો શિકાર થયો
| Sports |
| Sports |
સટ્ટાને લગતી ઍપ પ્રમોટ કરી રહેલો વીડિયો વાયરલ થયો
| Sports |
| Sports |
Swipe
એમાં વિરાટને એવું કહેતો બતાવાયો છે કે...
| Sports |
| Sports |
Swipe
યુઝર્સ આ ઍપના ઉપયોગથી ઇઝી મની કમાઈ શકે
| Sports |
| Sports |
Swipe
વીડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)થી એડિટ કરાયો હતો
| Sports |
| Sports |
Swipe
હકીકતમાં વિરાટે આ શંકાસ્પદ વીડિયોને પ્રમોટ નહોતો કર્યો
| Sports |
| Sports |
Swipe
તાજેતરમાં સચિનની પણ આવી ક્લિપ ઉપજાવી હતી
| Sports |
| Sports |
Swipe
ગેમિંગ ઍપના એ વિકૃત વીડિયોમાં સચિનના નામે કહેવાયું હતું કે...
| Sports |
| Sports |
Swipe
‘મારી પુત્રી સારા આ ઍપ દ્વારા રોજના 1,80,000 રૂપિયા કમાય છે!
| Sports |
| Sports |
Swipe
સચિને બનાવટી વીડિયો બદલ ઍપ અને ફેસબુક વિરુદ્ધ એફઆઇઆર નોંધાવેલી
| Sports |
| Sports |
Swipe