મંધાનાની ચૅમ્પિયન ટીમને મળ્યા હાઇએસ્ટ છ કરોડ રૂપિયા

SPORTS

SPORTS

લેનિંગની રનર-અપ દિલ્હીની ટીમને ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ

બૅન્ગલોરની સ્પિનર શ્રેયંકાને બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર બદલ પાંચ લાખ રૂપિયા

SPORTS

હાઈએસ્ટ 13 વિકેટ બદલ પર્પલ કૅપ અને પાંચ લાખ પણ શ્રેયંકાને

SPORTS

હાઇએસ્ટ 347 રન બદલ એલીસ પેરીને ઑરેન્જ કૅપ, પાંચ લાખ રૂપિયા

SPORTS

મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયરનો પાંચ લાખ રૂપિયાનો અવૉર્ડ દીપ્તિ શર્માને

SPORTS

શેફાલી વર્માને હાઇએસ્ટ 20 સિક્સર બદલ પાંચ લાખ રૂપિયા

SPORTS

જ્યોર્જિયાનો 163.24નો સ્ટ્રાઇક રેટ બેસ્ટ, મળ્યા પાંચ લાખ રૂપિયા

SPORTS

એસ. સજનાને બેસ્ટ કૅચ બદલ પાંચ લાખ રૂપિયાની પ્રાઇઝ

SPORTS

પાંચ લાખનો ફેર પ્લે અવૉર્ડ આરસીબીની ટીમને ફાળે

SPORTS