એક આઈટમ નંબરનો કેટલો ચાર્જ
બોલીવૂડમાં આઈટમ સૉંગ્સનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે
હેલનથી માંડી પદ્માખન્ના માત્ર એક ગીત જોવા થિયેટરો બહાર લાઈન લાગી છે
આજકાલ પણ ઘણી ફિલ્મોમાં આઈટમ સૉંગ્સ જોવા મળે છે
એક આઈટમ નંબર પર ડાન્સ કરવાના હીરોઈનો લે છે કરોડો
કરિના કપૂરની વાત કરીએ તો તેણે ચાર્જ કરે છે 1.5 કરોડ
કેટરિના કેફ એક સૉંગના લે છે છે બે કરોડ
સાઉથ સ્ટાર તમન્ના ભાટિયા એક કરોડ લે છે
જૈક્વિના ફર્નાન્ડિસ એક ગીતના વસૂલે છે ત્રણ કરોડ
સની લિયોને પણ એક સૉંગ માટે વસૂલ છે ત્રણ કરોડ
Swipe
ઉ અંતવાવાળી સમંથાએ એક ગીતના લીધા હતા પાંચ કરોડ