આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ

મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથએ લગ્ન કર્યા હતા અને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો

ગૌરી ખાને શાહરૂખ ખાન સાથે લગ્ન કરવા ઇસ્લામ મંજૂર ક્યો હતો 

 અમૃતા સિંહ-સૈફ અલી ખાનની પહેલી પત્નીએ પણ ઇસ્લામ અપનાવ્યો હતો

કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા ઇસ્લામ કબૂલ કર્યો

 હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથએ લગ્ન કરવા મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો

રાખી સાવંતે આદિલ ખાન દુરાની સાથે લગ્ન કરવા મુસ્લિમ ધર્મ અપનાવ્યો 

શર્મિલા ટાગોરે પણ મન્સુર અલી ખાન પટોડી સાથે પરણવા મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

સોનાક્ષી સિંહા પણ લગ્ન બાદ મુસ્લિમ ધર્મ અપનાવશે એમ જાણવા મળ્યું છે.