બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો...
એક્ટ્રેસની વાત આવે એટલે તેમાં ઓટોમેટકલી હોટનેસ, બોલ્ડ અને બ્યુટીનો તડકો લાગી જ જાય
આજના જમાનાની અભિનેત્રીઓ પણ કઈ રીતે ફેન્સ અને લોકોનું અટેન્શન મેળવી શકાય એ સારી રીતે જાણે છે
મોટાભાગની અભિનેત્રીઓ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચકચાર મચાવે છે
આજે આપણે અહીં એવી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે આવું જ કંઈક કર્યું હતું
આ અભિનેત્રીઓ બિકીનીતો નહીં પણ બાથરોબમાં ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટનો પારો ચોક્કસ વધારી દીધો હતો
આ યાદીમાં સૌથી પહેલા નામ આવે છે ટીવી એક્ટ્રેસ નિયા શર્માનું. ટચૂકડા પડદાની બોલ્ડ બ્યૂટીની ફેશનસેન્સ જબરજસ્ત છે
ટીવીની નાગીન મૌની રોયે પણ હાલમાં પોતાના બાથરોબવાળા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા
શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીની ગ્લેમ ડોલ તરીકે ઓળખાય છે અને તે અનેક વખત પોતાના બાથરોબવાળા ફોટો શેર કરી ચૂકી છે
દિવ્યાંકા ત્રિપાઠીએ વેકેશન ડેસ્ટીનેશન પરથી પોતાના બાથરોબવાળા ફોટો શેર કરીને ફેન્સની ધડકનો તેજ કરી દીધી હતી