આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ

નાના પડદાની જાણીતી અભિનેત્રી હિના ખાને તેને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાની વાત કરી છે

હિના ખાન પહેલા ઘણી અભિનેત્રી  બ્રેસ્ટ કેન્સરના દર્દમાંથી ગુજરી ચૂકી છે.

2022માં માહિમા ચૌધરીએ તેને બ્રેસ્ટ કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો. સારવાર બાદ તે ઠીક થઇ ગઇ.

 આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ બ્રેસ્ટ કેન્સરનો શિકાર થઇ ચૂકી છે. છે.

દ. ભારતીય અભિનેત્રી હમસા નંદિની પણ આ દર્દમાંથી ગુજરી ચૂકી છે.

 પુનર્વિવાહની અભિનેત્રી શગુફ્તા અલી પણ બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી ચૂકી છે.