ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ કાર-રેસની મોસમ ચાલી રહી છે
Video Credit: F1/Instagram
Formula1
Formula1
24મી માર્ચે ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિ F1 સ્પેનના કાર્લોસ સેઇન્ઝે જીતી લીધી હતી
બેલ્જિયમનો ચેમ્પિયન વર્સ્ટેપ્પન રેસમાંથી બહાર થતાં સતત 10મી જીત ચૂક્યો
હવે સાતમી એપ્રિલે જાપાનમાં વર્સ્ટેપ્પન નવી તક ઝડપી લેવા મક્કમ છે
લક્લક, પરેઝ, અલૉન્ઝો, હૅમિલ્ટન સહિત બીજા કાર રેસર્સ પણ નસીબ અજમાવશે
ગયા વર્ષે જાપાન F1ની ફાઇનલ રેસ 2,22,000 લોકોએ માણી હતી
જાપાન પછી એપ્રિલમાં ચીનમાં અને મેમાં અમેરિકામાં F1 ગ્રાં પ્રિ યોજાશે
સાત સીઝનમાં F1 ચૅમ્પિયન બનવાનો પ્રથમ વિશ્વ વિક્રમ જર્મનીના શૂમાકરના નામે છે
બ્રિટનનો હૅમિલ્ટન પણ સાત સીઝનમાં ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ જીતી ચૂક્યો છે