100 ટકા ગેરેન્ટેડ, Mukesh Ambaniનો આ અંદાજ તો પહેલાં નહીં જ જોયો હોય...

હાલમાં અંબાણી પરિવારના ઘરે શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે અને આખો પરિવાર ઊજવણી કરવામાં બિઝી છે

દરેક ઈવેન્ટમાં અંબાણી પરિવારના અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યા છે

પણ અમે અહીં તમને મુકેશ અંબાણીનો જે અંદાજ દેખાડવા જઈ રહ્યા છે એ તો ચોક્કસ જ તમે નહીં જોયો હોય

ત્રીજી જુલાઈના સંગીત સમારોહમાં મુકેશ અંબાઈની એક નવી જ બાજુ ઉપસ્થિત મહેમાનો અને નેટિઝન્સને જોવા મળી હતી

ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ કર્યું મુકેશ અંબાણીએ

મુકેશ અંબાણીએ નીતા અંબાણી, ઈશા, આકાશ. વહુ શ્લોકા અને જમાઈ આનંદ પિરામલ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા

ઓમ શાંતિ ઓમ ગીત પર અંબાણી પરિવારની સાથે જે અંદાજમાં મુકેશ અંબાણીએ સ્ટેજ પર એન્ટ્રી લીધી એ સરપ્રાઈઝિંગ હતી

ડાન્સ કરતાં કરતાં જ મુકેશ અંબાણીએ જમાઈ આનંદ પિરામલને ગળે પણ લગાવ્યા હતા

સસરા-જમાઈ બંનેએ સાથે ડાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી

મુકેશ અંબાણીનો આ અંદાજ અત્યારે પહેલાં તમે નહીં જ જોયો હોય...