| Bollywood |

તૃપ્તી ડમરીના હાથમાં છે આ પાંચ ફિલ્મો

| Bollywood |

એક જ ફિલ્મ એનિમલમાં નાનકડા રોલથી તૃપ્તી નેશનલ ક્રશ બની ગઈ

| Bollywood |

એનિમલમાં ઝોયાના રોલમાં તેણે રણબીર સાથે ઈન્ટિમેટ સિન્સ કર્યા

| Bollywood |

હવે તૃપ્તીના હાથમાં પાંચ મોટી ફિલ્મો આવી છે

| Bollywood |

કરણ જોહરની ગૂડ ન્યૂઝની સિક્વલ બેડ ન્યૂઝમાં તૃપ્તી જોવા મળશે

| Bollywood |

ભૂલ ભૂલૈયા-3માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે તૃપ્તી પણ હશે

| Bollywood |

એનિમલ પાર્કમાં તે ફરી રણબીર અને રશ્મિકા સાથે કામ કરશે

| Bollywood |

વિકી વૈદ્ય કા વો વાલા વીડિયોમાં રાજકુમાર રાવ સાથે ઝળકશે

| Bollywood |

આશિકી-3માં તે કાર્તિક આર્યન સાથે જોવા મળે તેવી પૂરી સંભાવના છે

| Bollywood |

આ ફિલ્મો 2024-2025માં રીલિઝ થશે