મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની મોટા ભાગની પાર્ટીઓમાં બળવાખોરોની હાજરી નેતાઓની ચિંતામાં વધારો કરી રહી છે. આ બળવાખોરોને મનાવીને ચોથી નવેમ્બર પહેલાં તેમના નામ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયાસો બધી જ પાર્ટીના શિર્ષસ્થ નેતાઓ કરી રહ્યા છે.ભાજપમાં પાર્ટીમાં અંતર્ગત બળવો કરનારા નેતાઓ છે, મહાયુતિમાં અંદર-અંદર બળવો કરનારા ઉમેદવારો … Continue reading મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ