ખેડૂતોને વીમો, યુવાનોને શિક્ષણ, મહિલાઓ સહાય” ઝારખંડમાં INDI ગઠબંધનની 7 ગેરેન્ટી

રાંચી: ઝારખંડની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે હવે ભાજપ બાદ ઈન્ડિ ગઠબંધને પણ ચૂંટણીના વચનો આપ્યા છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના મુખ્યમંત્રી અને જેએમએમ પ્રમુખ હેમંત સોરેન સહિત ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં 7 ગેરંટી આપવામાં આવી છે. … Continue reading ખેડૂતોને વીમો, યુવાનોને શિક્ષણ, મહિલાઓ સહાય” ઝારખંડમાં INDI ગઠબંધનની 7 ગેરેન્ટી