ફિકરથી જીવને પીડા, ફિકરથી જીવ જાય, ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય!

ઝબાન સંભાલ કે- હેન્રી શાસ્ત્રી ફકીર શબ્દનું મૂળભૂત અનુસંધાન ઈસ્લામ ધર્મ સાથે છે. ‘ઈસ્લામનું તમામ શાસ્ત્ર જાણતી વ્યક્તિ ફકીર’ એવી સ્પષ્ટતા શબ્દકોશમાં કરવામાં આવી છે. જોકે, કાળક્રમે ફકીર શબ્દ ધર્મના બંધનમાંથી છૂટ્યો અને વિશેષણ બની ગયો. વૈરાગી, નિષ્કિંચન, બેફિકર એવા અર્થથી જાણીતો થયો. મસ્તીથી જીવતા કે બેફિકર રહેતા માણસ માટે એ તો ફકીર છે એમ … Continue reading ફિકરથી જીવને પીડા, ફિકરથી જીવ જાય, ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય!