‘ભારતરત્ન’ સિતારવાદક રવિશંકર ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ હતા?

કલાને ઈર્ષ્યા અને તિરસ્કારથી કલંકિત થવા દેવાની ના પાડીને લોકોની નજરથી દૂર જવાનું નક્કી કર્યું. એમનાં સૂર અને સિતારવાદનના માત્ર થોડા જ રેકોર્ડિંગ્સ બચ્યાં છે, જે માત્ર ગણ્યાગાઠયાં લોકો પાસે સચવાયેલાં છે. કેન્વાસ -અભિમન્યુ મોદી રવિશંકર એટલે ભારતીય સંગીતને વિશ્ર્વસ્તરે લઇ જનારા જીનિયસ. એમની દીકરી અનુષ્કા શંકર પણ મોટી ગાયિકા છે. પણ એ જ પરિવારની … Continue reading ‘ભારતરત્ન’ સિતારવાદક રવિશંકર ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ હતા?