પ્રકૃતિમાં તરબતર થઈ જવાની મોસમ વર્ષાઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગાડી ધીમી ગતિએ ચોતરફ લીલોતરી જ લીલોતરી હોય એવા વિસ્તારમાં પ્રવેશી અને આંગળીનું ટેરવું સીધું જ ગાડીનાં ટચસ્ક્રીન પર વાગતા ગીતોને બંધ કરવા આપોઆપ આગળ ધપ્યું, કારનું એસી બંધ અને મંદ મંદ વહેતો વાયરો ડિલને સ્પર્શે એ આશયથી બારીનાં કાચ ખોલી નાંખ્યા. મારી એક જ સાથે આવું બને એવું નહિ પણ … Continue reading પ્રકૃતિમાં તરબતર થઈ જવાની મોસમ વર્ષાઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ