અંદાજપત્રનાં લક્ષ્ય રહેશે મધ્યમ વર્ગ, લઘુ ઉદ્યોગો અને વપરાશ સાથે અર્થતંત્રનો વિકાસ

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ત્રીજી મુદતમાં તેના શાસનની શરૂઆત કરી દીધી છે. સરકાર તેની આ મુદતમાં કેટલાક મહત્ત્વના, અર્થતંત્રને મદદરૂપ થાય એવા નિર્ણયો લે એવી ધારણા મકકમ બનતી જાય છે. સરકાર કદાચ ૨૨મી જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વપરાશને વેગ આપવા માટે સરકાર ૫૦૦ અબજ રૂપિયા (૬ … Continue reading અંદાજપત્રનાં લક્ષ્ય રહેશે મધ્યમ વર્ગ, લઘુ ઉદ્યોગો અને વપરાશ સાથે અર્થતંત્રનો વિકાસ