એક ખૂબસૂરત અમેરિકન સપના જેવી ટેલર સ્વિફ્ટ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી જે લોકોને સમાચારપત્રોના ન્યૂઝરૂમમાં કેવી રીતે કામ થાય છે તેની ખબર હશે, તેમના માટે બીટ શબ્દ અજાણ્યો નહીં હોય. બીટ એટલે કોઈ એક વિષય પર નિયમિત કામ કરવું તે. તેને બીટ રિપોર્ટિંગ કહે છે, જેમ કે ન્યૂઝરૂમમાં ક્રાઈમ બીટ હોય, પોલિટિકલ બીટ હોય, કોર્પોરેશન બીટ હોય. સમાચારપત્રની, શહેરની અને વાચકોની તાસીર … Continue reading એક ખૂબસૂરત અમેરિકન સપના જેવી ટેલર સ્વિફ્ટ