સુપ્રીમ કોર્ટના આદેશથી ડૉક્ટરો પરના હુમલા બંધ થશે ખરા?

કવર સ્ટોરી -વિજય વ્યાસ કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેની ડોક્ટર પર પાશવી બળાત્કાર અને પછી હત્યાની ઘટના સામેનો આક્રોશ હજુ શમ્યો નથી. દેશનાં બીજા ભાગના ડોક્ટરો વિરોધમાં જોડાયા અને હડતાળ પણ પાડી, પણ ધીરે ધીરે બધે હડતાળ સમેટાઈ ગઈ છે. કોલકાતામાં પણ સુપ્રીમ કોર્ટની અપીલના પગલે છેલ્લે છેલ્લે હડતાળ સમાપ્ત … વાંચન ચાલુ રાખો સુપ્રીમ કોર્ટના આદેશથી ડૉક્ટરો પરના હુમલા બંધ થશે ખરા?