ફોટા રે ફોટા, સાચા કે ખોટા? પ્રાઇવેટ કે પબ્લિક સુધી? ટાઇટલ્સ: દરેક ફોટો એક અંગત ઇતિહાસ છે. (છેલવાણી)

મિજાજ મસ્તી -સંજય છેલ વરસો પહેલાં અમુક વિદેશી પત્રકારો-ફોટોગ્રાફરો ગાંધીજીના આશ્રમમાં પધાર્યા ત્યારે પહેલીવાર એમણે ગાંધીજીના ત્રણ વાંદરાઓ જોયા. જેમાં એક વાંદરો બૂરું જોતો નથી, બીજો બૂરું સાંભળતો નથી અને ત્રીજો બૂરું બોલતો નથી. પત્રકારો તો ફોટાઓ પાડીને જતા રહ્યા. ને પછી તરત જ ગાંધીજીનો ચોથો વાંદરો આશ્રમમાં આવ્યો, જે બાજુનાં ગામમાં ભાષણ આપવા ગયેલો. … Continue reading ફોટા રે ફોટા, સાચા કે ખોટા? પ્રાઇવેટ કે પબ્લિક સુધી? ટાઇટલ્સ: દરેક ફોટો એક અંગત ઇતિહાસ છે. (છેલવાણી)